NABARD અને GSC બેંકના ઉપક્રમે હાથ ધરાયેલ ‘આદર્શ સહકારી ગ્રામ’ પાયલોટ પ્રોજેક્ટની અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444