#MeraParivarBhajapaParivar મહાઅભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવતા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ.

#MeraParivarBhajapaParivar મહાઅભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવતા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ. આ પ્રસંગે લોકસભા ચુંટણીના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી ઓમજી માથુર, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિતના પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.