ASSOCHAM, સ્પીનિંગ એસોસિએશન, વિવિંગ એસોસિએશન, મસ્ક્તી કાપડ માર્કેટ મહાજન, ન્યૂ ક્લોથ માર્કેટ મહાજન, GCCI ટેક્સ્ટાઇલ વિંગ, પ્રોસેસર એસોસિએશન તથા ટેક્નિકલ ટેક્સ્ટાઇલ એસોસિએશનના ચેરમેનશ્રી અને સેક્રેટરીશ્રીઓએ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાથે મુલાકાત કરી GST યથાવત રાખવાની રજૂઆત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો.
