7,752 જન ઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તાદરે દેશભરમાં લોકો સુધી પહોંચી રહી છે દવાઓ

7,752 જન ઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તાદરે દેશભરમાં લોકો સુધી પહોંચી રહી છે દવાઓ. સસ્તાદરે 1,449 જનરિક દવાઓ અને 204 સર્જિકલ ઉપકરણ ઉપલબ્ધ. માત્ર ₹ 1 માં સુવિધા સેનેટરી નેપકિન તમામ જન ઔષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ