20 વર્ષ રાષ્ટ્રસેવાના… 20 વર્ષ સમાજસેવાના… 20 વર્ષ જનસેવાના…

ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદીજીએ મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની યાત્રામાં અનેક શિખરો સર કર્યા અને દેશને વૈશ્વિકસ્તરે ગૌરવ અપાવ્યું. જાણો, ‘MODI@20’ પુસ્તક સ્વરૂપે પ્રધાનસેવકની વિકાસગાથા…. #ModiAt20Book