હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે વર્ષ 2003માં મને શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓ સ્વિટ્ઝરલેન્ડથી પરત લાવવાની તક મળી.

અને વર્ષ 2015માં યુકેના પ્રવાસ દરમ્યાન પુન:સ્થાપન પ્રમાણપત્ર મેળવવાની તક મળી. શ્યામજી કૃષ્ણ વર્માની મહાનતા અને હિંમત વિશે યુવા ભારત વધુ જાણે એ ખૂબ જરૂરી છે.
– પ્રધાનમંત્રી શ્રી Narendra Modi