હિંમતનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભવ્ય રોડ શો તથા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, શ્રી રમીલાબેન બારા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જે.ડી.પટેલ સહિત હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં પેજ સમિતિના સદસ્યોએ હાજરી આપી.

- « Previous
- 1
- …
- 446
- 447
- 448