સૌરાષ્ટ્ર પટેલ સમાજના અગ્રણીઓએ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

સૌરાષ્ટ્ર પટેલ સમાજના અગ્રણીઓએ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા અને ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ કાકડિયા ઉપસ્થિત રહ્યા.