સેવા અને સમર્પણ અભિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના 71મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રધાનમંત્રીશ્રીના જીવનવૃત્તાંતને દર્શાવતી પ્રદર્શની મુકવામાં આવી છે. આપ સૌને આ પ્રદર્શનીને નિહાળવા ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. #SevaSamarpan
- « Previous
- 1
- …
- 467
- 468
- 469








