સુરેન્દ્રનગર ખાતે (રાજકોટ લોકસભા, સુરેન્દ્રનગર લોકસભા, કચ્છ લોકસભાના) શક્તિકેન્દ્રોનું ભવ્ય કલસ્ટર સંમેલન યોજાયું.

માન. મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ 2019 લોકસભા ચુંટણીના ઇન્ચાર્જ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમજી માથુર, કેન્દ્રિય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને અન્ય પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે (રાજકોટ લોકસભા, સુરેન્દ્રનગર લોકસભા, કચ્છ લોકસભાના) શક્તિકેન્દ્રોનું ભવ્ય કલસ્ટર સંમેલન યોજાયું.