સુરત સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે ટીબીના દર્દીઓને દત્તક લેવાના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષ્યમાં ટીબીના 201 દર્દીઓને હાઇ પ્રોટીન કિટનું વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત લાભાર્થીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.