સુરત માનવ સેવા સંઘ સંચાલિત સ્વ.પદમાબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ‘છાયડો’નું ભૂમિપૂજન પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં સંપન્ન થયું.
આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી સહિત સંતો-મહંતો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444