સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા શિલાન્યાસ અને પ્રધાનમંત્રી આવાસોની તક્તીઓનું ઓનલાઈન અનાવરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)