સુરત પશ્વિમ વિધાનસભા ભાજપ આયોજિત ૧૦૦ બેડનું સદભાવના કોવિડ આઇસોલેશન સેન્ટરનું પ્રદેશના અધ્યક્ષ શ્રી સી. આર પાટીલ જીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું.

સુરત પશ્વિમ વિધાનસભા ભાજપ આયોજિત ૧૦૦ બેડનું સદભાવના કોવિડ આઇસોલેશન સેન્ટરનું પ્રદેશના અધ્યક્ષ શ્રી સી. આર પાટીલ જીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી , ભાજપ સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મહાનગરપાલિકાના હોદેદારશ્રીઓ, કોર્પોરેટર શ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444