સુરત જિલ્લાની માંડવી નગરપાલિકા દ્વારા નિર્મિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી ભવન અને ઓડિટોરિયમનું ઈ-લોકાર્પણ તથા ‘સિટિઝન સ્માર્ટ કાર્ડ’ યોજનાનો ઈ-શુભારંભ

સુરત જિલ્લાની માંડવી નગરપાલિકા દ્વારા નિર્મિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી ભવન અને ઓડિટોરિયમનું ઈ-લોકાર્પણ તથા ‘સિટિઝન સ્માર્ટ કાર્ડ’ યોજનાનો ઈ-શુભારંભ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી