સુરત જિલ્લાના પલસાણા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્રામગૃહ સહિત વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444