સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66 KV લક્ષ્મીનારાયણ સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ, શ્રીમતી સંગીતાબેન પાટીલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

















