સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કતારગામ વિધાનસભા મતવિસ્તારની જાહેરસભા યોજાઈ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કતારગામ વિધાનસભા મતવિસ્તારની જાહેરસભા યોજાઈ. આ સભામાં સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ, સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયા તથા પૂર્વ મેયર ડો. જગદીશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા.