સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસ અને આપના પીઢ નેતાઓ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતબેન પાટીલ સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.