સુરત એરપોર્ટના ટર્મીનલ બિલ્ડીંગના વિસ્તરણ કામનું ખાતમુહૂર્ત અને સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ.

સુરત એરપોર્ટના ટર્મીનલ બિલ્ડીંગના વિસ્તરણ કામનું ખાતમુહૂર્ત અને સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે અને માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.