સુરતમાં લોકડાઉનની વાતો માત્ર અફવા છે, હું દરેક કામદારોને અપીલ કરું છું કે સુરત છોડીને જશો નહીં.

સુરતમાં લોકડાઉનની વાતો માત્ર અફવા છે, હું દરેક કામદારોને અપીલ કરું છું કે સુરત છોડીને જશો નહીં.
ગુજરાત સરકાર, સુરત મહાનગર પાલિકા, ડોક્ટર મિત્રો, મેડિકલ સ્ટાફ, પોલિસ કર્મીઓ, સામાજિક સંસ્થાઓ-સૌ કોરોના સામે લડવા અને બનતી મદદ કરવા ખડેપગે તૈયાર છે. સુરત શહેર સુરક્ષિત છે. – પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ