સુરતમાં પોલીસ મુખ્ય મથક ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના શુભહસ્તે ડાઇનિંગ શેડની લોકાર્પણવિધિ કરાઈ.
આ પ્રસંગે સુરતના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા અને શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર ઉપસ્થિત રહ્યાં.