સુરતમાં દીકરી ગ્રીષ્મા સાથે જે કંઈ બન્યું એ આપણા સૌ માટે આઘાતજનક છે.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ કપરાં સમયમાં પરિવારને સાંત્વનાની સાથે કડક કાર્યવાહીનો વિશ્વાસ આપવા આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે ગ્રીષ્માના પરિવાર સાથે મુલાકાત કરી.