સુરતમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં શહેર ટ્રાફિક પોલીસ તરફથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -2021નો સમાપન સમારોહ યોજાયો.

સુરતમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં શહેર ટ્રાફિક પોલીસ તરફથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -2021નો સમાપન સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં CP શ્રી અજય કુમાર તોમર અને SMC કમિશ્નર શ્રી બી.એસ.પાની હાજર રહ્યા.