સુરતના દીનબંધુ હોસ્પિટલ ખોલવડ ખાતે કાર્યરત કરાયેલ ઓક્સિજન પ્લાન્ટનું પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે નિરીક્ષણ કર્યું.
સુરતના દીનબંધુ હોસ્પિટલ ખોલવડ ખાતે કાર્યરત કરાયેલ ઓક્સિજન પ્લાન્ટનું પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી સંદિપભાઈ દેસાઈ, હોદ્દેદારશ્રીઓ અને આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.