સિરામીક સિટી તરીકે વિશ્વભરમાં જાણીતા મોરબી જિલ્લા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘ગરીબ કલ્યાણ મેળો’ યોજાયો,

Line

જેમાં 48 હજારથી વધુ લોકોને 51 કરોડ રૂપિયાની સહાય અપાઈ. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી દેવાભાઈ માલમ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રીમતી પૂનમબેન માડમ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top