સાહિત્ય અને શિક્ષણમાં અનેરુ યોગદાન આપવા બદલ સ્વ. શ્રી દાદુદાન ગઢવીનું ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું. આ સિદ્ધિ બદલ આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે તેમના વતી શ્રી જીતુભાઈ કવીને સન્માનિત કરવામાં આવ્યા.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469





