સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2022 અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે International Conference of Academic Institutions (ICAI)નું ઉદ્ઘાટન તથા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસીનું અનાવરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી કીર્તિસિંહ વાઘેલા, શ્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સહિત હોદ્દેદારો, પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં. #VGGS2022