સાણંદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનોજ સિન્હાજી ની વિશેષ ઉપસ્થિતિમાં તથા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં ભારત કે મન કી બાત મોદી કે સાથ કાર્યક્રમ યોજાયો.

સાણંદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનોજ સિન્હાજી ની વિશેષ ઉપસ્થિતિમાં તથા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં ભારત કે મન કી બાત મોદી કે સાથ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિતના પ્રદેશ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.