સરકારની તમામ યોજનાઓ જન-જન સુધી પહોંચે તે હેતુથી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ના માર્ગદર્શન હેઠળ ‘સરકારી યોજનાઓનું વ્હોટ્સએપ હેલ્પડેસ્ક’ નું ઉદ્દઘાટન માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું.

સરકારની તમામ યોજનાઓ જન-જન સુધી પહોંચે તે હેતુથી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ના માર્ગદર્શન હેઠળ ‘સરકારી યોજનાઓનું વ્હોટ્સએપ હેલ્પડેસ્ક’ તૈયાર કરવામાં આવ્યું. આજ રોજ આ ‘વ્હોટ્સએપ હેલ્પડેસ્ક’ નું ઉદ્દઘાટન માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું.