સંપર્ક-સેતુ માટે આજે ઝૂમ કોન્ફરન્સ દ્વારા આધુનિક ‘NAS સ્ટોરેજ’નું અનાવરણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ.

સંપર્ક-સેતુ માટે આજે ઝૂમ કોન્ફરન્સ દ્વારા આધુનિક ‘NAS સ્ટોરેજ’નું અનાવરણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ.
આ પ્રસંગે સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા તેમજ મીડિયા, આઈ.ટી અને સોશિયલ મીડિયાના કન્વીનરશ્રી અને સહ કન્વીનરશ્રી ઉપસ્થિત રહ્યા.