શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ હેઠળ ગબ્બર પર ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાને જીવંત કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે કરવામાં આવ્યું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા તથા પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યાં.