શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બિનાવાડા તથા ભાજપા વલસાડ જિલ્લા દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની રક્તતુલા કરવામાં આવી.

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બિનાવાડા તથા ભાજપા વલસાડ જિલ્લા દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની રક્તતુલા કરવામાં આવી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી રમણલાલ પાટકર તથા વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.