શ્રી દિલીપભાઈ દેશમુખજી ‘દાદા’ના પુસ્તક ‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઈનીંગ’નું વિમોચન પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે પ્રાંત પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય, સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, શ્રી કિશોરભાઈ મકવાણા, બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, ડૉ. વિનિતભાઈ મિશ્રા અને મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.