શ્રમયોગીઓને ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર મળશે નાણાકીય સહાય. સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીને વાહનની કિંમતના 30% અથવા ₹30,000ની મર્યાદામાં સબસિડી. બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીને વાહનની કિંમતના 50% અથવા ₹30,000ની મર્યાદામાં સબસિડી

- « Previous
- 1
- …
- 446
- 447
- 448