શ્રધ્ધેયશ્રી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૧૮મી જન્મજયંતિ નિમિત�….
શ્રધ્ધેયશ્રી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણી, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા અને પ્રદેશના આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્મરણ કર્યુ હતું
- « Previous
- 1
- …
- 467
- 468
- 469






