શહીદ દિવસની સંધ્યાએ ભારતમાતાના અમર સપૂત ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને યાદ કરવા કર્ણાવતી મહાનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ, પ્રદેશ હોદ્દેદારો, કલાકારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.