વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજરોજ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં દિવ્યાંગ પ્રગતિ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા દિવ્યાંગજનોના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.