વિશ્વ ઉમિયાધામના સુરત કાર્યાલયનો શુભારંભ તથા મેડિકલ સ્ટોર અને મેડિકલ વાનનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 444
- 445
- 446