વિશ્વભરમાં ઑક્ટોબર મહિનાને ‘સાયબર સિક્યોરિટી અવેરનેસ મન્થ’ તરીકે ઉજવવામાં આવે છે. નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે સતર્કતા અને સાવધાની વધે તે હેતુ આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘સાયબર સેફ મિશન’નો શુભારંભ કરવામાં આવ્યો.

- « Previous
- 1
- …
- 446
- 447
- 448