વિશ્વકર્મા જયંતીના પાવન પર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રમ પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું
તથા શ્રમિકો માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી તેમજ હેલ્થના અધિકારીઓ દ્વારા થતી કામગીરીને પારદર્શી અને સરળ બનાવતી DISHA એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.