વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી ભાવનગર (પશ્ચિમ) વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે સંવાદ

પ્રદેશ અધ્યક્ષ તેમજ ભાવનગર (પશ્ચિમ) વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા અને પ્રદેશ આગેવાન તથા ભાવનગરના પ્રભારી શ્રી મહેશભાઈ કસવાલા એ વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી ભાવનગર (પશ્ચિમ) વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.