વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી મંડળ સ્તરના પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગેની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ.

Line

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી શ્રી વી.સતિષજી ની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી મંડળ સ્તરના પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગેની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ ઇન્ચાર્જ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને પ્રદેશ અગ્રણી શ્રી મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top