વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સુરત ખાતે સુરત મહાનગરપાલિકાના વિકાસલક્ષી પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ

Line

માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સુરત ખાતે સુરત મહાનગરપાલિકાના વિકાસલક્ષી પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કર્યું. આ પ્રસંગે સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, માન. મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી તથા સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top