વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ સુધાર બિલ 2020 અને આગામી કાર્યક્રમો અંગે બેઠક યોજાઈ.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ સુધાર બિલ 2020 અને આગામી કાર્યક્રમો અંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રુપાલાજી, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરુણ ચુગજી, રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી. પટેલ, શ્રી ભરતસિંહ પરમાર, શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ તથા પ્રદેશ પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહીતના આગેવાનો-હોદેદારો ઉપસ્થિત રહ્યા.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
