વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકસભા તથા રાજ્યસભામાં પાસ થયેલા કૃષિ સુધારા વિધેયક – 2020 વિશે વિસ્તૃત માહિતી આપી.

Line

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજી એ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકસભા તથા રાજ્યસભામાં પાસ થયેલા કૃષિ સુધારા વિધેયક – 2020 વિશે વિસ્તૃત માહિતી આપી. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

#8YearsOfSeva

#8YearsOfSeva

May 30, 2022
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top