વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ મહાનગરોના મેયરશ્રીઓ અને ડે. મેયરશ્રીઓ સાથે સંવાદ

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા જી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્રજી યાદવ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ મહાનગરોના મેયરશ્રીઓ અને ડે. મેયરશ્રીઓ સાથે સંવાદ કર્યો.