વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ મીડિયા ટીમના સભ્યો તેમજ ડિબેટ ટીમના સભ્યો સાથે સંવાદ

પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા અને પ્રદેશ મીડિયા સેલના ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ મીડિયા ટીમના સભ્યો તેમજ ડિબેટ ટીમના સભ્યો સાથે સંવાદ કર્યો.