વાહનવ્યવહારમાં સુગમતા આવે અને નાગરિકોના સમયની બચત થાય તે હેતુ આજે કલોલ ખાતે 17 કરોડના ખર્ચે તૈયાર થનાર રેલવે ઓવરબ્રિજ તથા સરદાર પટેલ ગાર્ડનના નવીનીકરણ કાર્યનો શિલાન્યાસ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે કરવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ તથા પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444