વરસાદી પાણીનો સંગ્રહ થાય અને દરેક ઘરે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સાકાર પામે તે માટે પ્રયત્નશીલ જળ સંગ્રહ અભિયાનના પ્રણેતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબે અમરેલી શહેરમાં વિવિધ જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગનું લોકાર્પણ કર્યું હતું.

વરસાદી પાણીનો સંગ્રહ થાય અને દરેક ઘરે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સાકાર પામે તે માટે પ્રયત્નશીલ જળ સંગ્રહ અભિયાનના પ્રણેતા
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબે અમરેલી શહેરમાં વિવિધ જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગનું લોકાર્પણ કર્યું હતું.
આ તકે પ્રભારી મંત્રી શ્રી હકૂભા જાડેજા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, સહકારી અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા